Gujarat Technological University, Ahmedabad
Accredited with A+ Grade by NAAC
CCC EXAMINATION REGISTRATION
Only for Government Employees

પરીક્ષા માટે અરજી કરવા માટેના પગલા :-
  1. જો આપ પ્રથમ વખત પ્રયાસ કરી રહ્યા છો તો આ પેજ ઉપર નીચે આપેલ "Register" બટન ઉપર ક્લિક કરો. અહી તમારે તમારો મોબાઈલ નંબર, ઇ-મેલ આઈડી, તમારુ પૂરુ નામ, અને તમારી સર્વિસનો પેન્ડિંગ માપદંડ દાખલ કરવાનો રહેશે.
  2. મોબાઈલ નંબર અને તમારું પૂરું નામ એક વખત દાખલ કરી દીધા પછી બદલી શકાશે નહી.
  3. જો આપે પહેલેથી સ્ટેપ (૧) માં દર્શાવેલ વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરેલ છે તો આ પેજ ઉપર નીચે આપેલ "Login" બટન ઉપર ક્લિક કરો.
  4. ઉપરોક્ત પગલાં (૧) અથવા (૩ ) કર્યા બાદ, પછીના પેજ ઉપર આપની માંગેલ માહિતી ભરવાની રહેશે.
  5. આપનો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી દર્શાવેલ સૂચના મુજબ અપલોડ કરવાના રહેશે.
Registration Start From :   02/01/2024
Hard Copy Submission at GTU From  :   05/01/2024
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તથા ડોક્યુમેન્ટ સબમિટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી.
Instructions.
Registration Instructions (English)

રજિસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ

Payment Instructions

  1. An applicant has to fill correct data so that Exam Centres and Hall Ticket can be allotted correctly.
  2. Before printing the registration form, Please verify that Barcode and Photo is properly displayed or not.
  3. Please mail to "ccc@gtu.edu.in" regarding any application form query/problem.
  4. To view Syllabus for the Exam click CCC Syllabus
  5. All Rights for GTU CCC Exam are reserved by GTU.
Register
Login
Registered User Click Login
New User Click Register